'અંગૂરી ભાભી'એ બીચ પર તોડી બૉલ્ડનેસની હદો



સૌમ્યા ટંડને ફરી એકવાર ઇન્ટરનેટનો પારો વધાર્યો



બીચ પરથી પિન્ક બિકીનીમાં શેર કર્યો એકદમ બૉલ્ડ તસવીરો



ખુલ્લા વાળ અને સ્માઇલિંગ ફેસ સાથે આપ્યા પૉઝ



38 વર્ષીય એક્ટ્રેસ સૌમ્યા ટંડને ફેન્સના દિલ ધડકાવી દીધા છે



સૌમ્યા ટંડન હૉટનેસના મામલે હજુ પણ યંગ એક્ટ્રેસ પર ભારે પડે છે



ટીવીમાં સીધી સાદી અંગૂરી ભાભી તરીકે દેખાતી સૌમ્યા ટંડન હૉટ છે



સૌમ્યા ટંડન રિયલ લાઇફમાં હૉટનેસ અને બૉલ્ડનેના મામલામાં ટૉપ પર છે



સોશ્યલ મીડિયા પર સૌમ્યા ટંડન ફોટોઝ અને વીડિયો શેર કરે છે



સોશ્યલ મીડિયા પર સૌમ્યા ટંડનનું ફેન ફોલોઇંગ ખુબ લાંબુ છે