પ્રભાસ ઈન્ડસ્ટ્રીના સૌથી ડેશિંગ સ્ટારમાંથી એક છે



તેના લુક અને એક્શનને કારણે ઘણી છોકરીઓ તેની દિવાની છે.



ફિલ્મ જગતના સૌથી બેચલર હેડની યાદીમાં પ્રભાસનો સમાવેશ થાય છે.



પ્રભાસ પર છોકરીઓનો ક્રેઝ એટલો બધો છે કે તેને લગ્નના ઘણા પ્રસ્તાવ આવે છે.



મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રભાસ પાસે 6000 લગ્નના પ્રસ્તાવ આવ્યા છે.



પ્રભાસે આ 6000 લગ્ન સંબંધોને ફગાવી દીધા છે



બાહુબલી ફિલ્મથી પ્રભાસે ફિલ્મી દુનિયામાં એક અલગ જ ઓળખ બનાવી હતી.



હાલમાં જ પ્રભાસ તેની ફિલ્મ આદિપુરુષને લઈને ચર્ચામાં છે.



આદિપુરુષમાં તે ભગવાન શ્રીરામના રોલમાં જોવા મળશે.



પ્રભાસને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્શન હીરો તરીકે પણ ઓળખવામાં આવે છે.