શહેનાઝ ગીલની લેટેસ્ટ તસવીરોએ આગ લગાવી છે

ઓરેન્જ ડ્રેસમાં અભિનેત્રીએ તસવીરો શેર કરી છે

આ તસવીરમાં ગ્લેમરસ લાગી રહી છે અભિેનેત્રી

ડીપ નેક ડ્રેસમાં અભિનેત્રીએ આપ્યા બોલ્ડ પોઝ

ફેન્સને અભિનેત્રીનો દરેક અંદાજ પસંદ આવે છે

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

શહેનાઝ પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે

અભિનેત્રીની ફેશન સેન્સ પણ અનોખી છે

(All Photos-Instagram)