શમા સિકંદર ભલે કોઈ શો કે વેબ સિરીઝમાં જોવા ના મળે પરંતુ ઈન્સ્ટા પોસ્ટથી ફેન્સને ચોંકાવતી રહે છે.

ટીવીથી બોલીવુડ સુધીની સફર કરનાર શમા તેના બોલ્ડ ફોટો અને વીડિયો માટે જાણીતી છે.

અભિનેત્રી પોતાની તાજેતરની તસવીરોથી સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી રહી છે.

તેણીએ બ્લેક કોર્સેટ ટોપ અને બ્લેક બોટમમાં તેના ફોટાથી ઇન્ટરનેટ પર આગ લગાવી છે.

શમાએ ભર શિયાળે પોતાની હોટ તસવીરોથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

તસવીરોમાં અભિનેત્રીએ ઓલ-બ્લેક લુક શેર કર્યો છે.

આ તસવીરોમાં અભિનેત્રીએ તેના કર્વ્સ ફ્લોન્ટ કર્યા છે.

શમા સિકંદર ડેઈલી સોપ 'યે મેરી લાઈફ હૈ'માં તેના અભિનય માટે જાણીતી છે.

તેણે પ્રેમ અગન અને મન જેવી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.