સાડી લુકમાં જોવા મળી શમા સિકંદર બ્લેક સાડીમાં સુંદર લાગી રહી છે શમા રેડ સાડીમાં શમાનો જલવો ભારતીય પોષાકમાં પણ સુંદર લાગે છે અભિનેત્રી શમા તેની ફેશનના કારણે પણ ચર્ચામાં રહે છે પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે તાજેતરમાં અભિનેત્રી પિંંક સાડીમાં તસવીરો શેર કરી હતી આ લુકમાં ગોર્જિયસ લાગી રહી છે શમા (All Photos-Instagram)