એક્ટ્રેસ અને મોડલ શમા સિકંદર સ્ટાઇલિશ અને ગ્લેમરને લઈ ચર્ચામાં રહે છે.

શમાએ હાલમાં જ બાથરૂમની ખૂબ જ હોટ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.

જેમાં તે બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે.

જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

શમા દરરોજ તેના બોલ્ડ તસવીરો ઈન્સ્ટા પર શેર કરતી રહે છે.

તસવીરોમાં શમાએ બાથરૂમમાં બ્લેક બિકીની પહેરી છે

તેના વાળ સફેદ ટુવાલથી ઢંકાયેલા છે.

બાથરૂમની અંદર શમાએ બ્લેક બિકીની સાથે બ્લેક શ્રગ પહેર્યું છે.

તેના હાથમાં મેકઅપની કેટલીક વસ્તુઓ દેખાઈ રહી છે.