પૂનમ પાંડે હંમેશા પોતાના કપડા ઉતારવા આતુર હોય છે.

બંગડી પહેરી દુલ્હનની જેમ ઉભી રહેલી પૂનમે ફેન્સને ખાસ સરપ્રાઈઝ આપ્યું છે.

પૂનમ પાંડેએ ઈન્સ્ટા પર શાનદાર તસવીરો શેર કરી છે.

પૂનમે બ્લુ કલરના શિમરી મિની સ્કર્ટ અને ગોલ્ડન બ્લુ બ્લાઉઝમાં તસવીર શેર કરી છે.

કપાળ પર બિંદી સાથે પૂનમની ચમકતી બંગડીઓ-પલ્લુ અદ્ભુત લાગે છે.

માંગ ટીકાથી શણગારેલી શરમાઈને ઊભી રહેલી પૂનમ પ્રતિમા જેવી લાગે છે.

પૂનમ પાંડેએ પોતે કેપ્શનમાં લખ્યું છે કે-આ મારી માહી માટે છે.

પૂનમનો આ હોટ અવતાર ચાહકોને બેકાબુ બનાવવા માટે પુરતો છે.

લોકો પૂનમને ભવિષ્યમાં આવા જ ફોટોશૂટ કરવાનું કહી રહ્યા છે.