એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો જોવા મળ્યો શાનદાર લૂક



શિલ્પા શેટ્ટી આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી



ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટના સેટ પર જોવા મળી એક્ટ્રેસ



શિલ્પાનો શાનદાર અંદાજ થયો વાયરલ



કેમેરાની સામે શિલ્પા શેટ્ટીએ આપ્યા પોઝ



શિલ્પા શેટ્ટીની શાનદાર તસવીરો થઈ વાયરલ



અલગ અલગ અંદાજમાં શિલ્પા શેટ્ટીએ પોઝ આપ્યા હતા



ચાહકો પણ તેના આ શાનદાર લૂકને પસંદ કરી રહ્યા છે



આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી શિલ્પા શેટ્ટી