ઇન્ડિયન પોલીસ ફોર્સ ફિલ્મને લઈને શિલ્પા શેટ્ટી હાલમાં ચર્ચામાં છે


આજે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે


ટ્રેલર લોન્ચ સમયે સિંઝલિંગ લુકમાં જોવા મળી શિલ્પા શેટ્ટી


આ ફિલ્મમાં શિલ્પા સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા-વિવેક ઓબેરોય પણ છે


રોહિત શેટ્ટી આ સીરિઝ સાથે OTT પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે


આ સીરીઝ એમેઝોન પ્રાઇમ પર 19 જાન્યુઆરીથી સ્ટ્રીમ થશે


આ પ્રસંગે શિલ્પા શેટ્ટી ખૂબ જ સ્ટાઇલિશ આઉટફિટ્સમાં જોવા મળી


શિલ્પા શેટ્ટી દરેક સ્ટાઈલમાં હંગામો મચાવતી જોવા મળે છે


શિલ્પા શેટ્ટીની આ તસવીરો પર ફેન્સ મોટી સંખ્યામાં કોમેન્ટ કરી રહ્યા છે


(All Photo Instagram)