બોલીવૂડ અભિનેત્રી શ્રદ્ધા આર્યા તેના સિઝલિંગ લુકને કારણે ચર્ચામાં રહે છે.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણીવાર બોલ્ડ અવતારમાં જોવા મળે છે.

હાલમાં જ અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે.

વ્હાઈટ કલરના ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

'કુંડળી ભાગ્ય'ના તેના રોલને કારણે ઘર-ઘરમાં વિશેષ ઓળખ મળી છે.

અભિનેત્રી જ્યાં પણ જાય છે તેની એક ઝલક મેળવવા ચાહકો ઉમટી પડે છે.

શ્રદ્ધા આર્યા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.

ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા પણ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે

શ્રદ્ધાએ રાહુલ સાથે નવેમ્બર 2021માં લગ્ન કર્યા હતા.

All Photo Credit: Instagram