ટીવીની 'નાગીન' નિયા શર્માએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે

એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે

અભિનેત્રીએ બ્લેક બ્રાલેટ સ્ટાઈલ બ્લાઉઝ સાથે બ્લેક કલરની સાડી પહેરી છે.

તસવીરોમાં નિયા કિલર લુક્સને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

આ તસવીરોમાં નિયા શર્મા કેમેરાની સામે બ્રાલેસ લુકમાં જોવા મળી હતી.

અભિનેત્રી સાડીમાં કિલર પોઝ આપી રહી છે.

એક્ટ્રેસની આ સાડી બ્લેક સિક્વન્સ વર્કની છે

નિયા ઈન્સ્ટાગ્રામ પર આવા બોલ્ડ કપડા પહેરીને ફોટો શેર કરતી રહે છે.

અભિનેત્રી બિકીની પહેરીને પોતાના બોડીને ફ્લોન્ટ કરતી રહે છે

All Photo Credit: Instagram