દ્રશ્યમ ફેમ અભિનેત્રી શ્રિયા સરન તેની સાદગી અને હોટનેસ બંને માટે જાણીતી છે.

અભિનેત્રી વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે.

શ્રિયા સરન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

જ્યાં તે પોતાની બોલ્ડ તસવીરો ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે.

તાજેતરમાં જ શ્રિયાએ પીળા રંગની સાડીમાં કામુક પોઝ આપ્યા છે.

શ્રિયાના આ ફોટોમાં ડિપ નેક બ્લાઈઝ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

શ્રિયાના બ્લાઉઝમાંથી તેના વક્ષસ્થળો સ્પષ્ટરૂપે દેખાઈ આવે છે.

ચાહકો અભિનેત્રીની અદાઓ પર ફિદા થઈ ગયા છે.

શ્રિયાનો આ દેશી અવતાર ચાહકોને ખુબ પસંદ પડી રહ્યો છે.