બોલવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો સિઝલિંગ અવતાર

શિલ્પા શેટ્ટીએ પોતાના ફિગરને જોરદાર રીતે ફ્લોન્ટ કર્યું

શિલ્પા શેટ્ટી સુંદરતા અને અભિનય સાથે તેની ફિટનેસ બાબતે પણ જાણીતી છે

શિલ્પા શેટ્ટી 48 વર્ષની ઉમરે પણ ગજબ ફિટ લાગી રહી છે

શિલ્પાના ચાહકો તેના લુક્સ અને ડ્રેસિંગ સેન્સ પાછળ દિવાના છે

શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

અભિનેત્રી તેના ચાહકો માટે અવારનવાર ફોટા તેમજ વીડિયો શેર કરતી રહે છે