શ્રુતિ હાસનના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે

શ્રુતિ હાસન આજે ટોલીવૂડની સૌથી પ્રિય અભિનેત્રીઓમાંની એક છે

શ્રુતિ તેના લુકને કારણે ચર્ચામાં રહે છે

શ્રુતિ બ્લેક લુકમાં કહેર વર્તાવે છે

ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી

અભિનેત્રી દરેક લૂકમાં કહેર વર્તાવે છે

અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી

પોતાની સ્માઈલથી લોકોને દિવાના બનાવી દે છે અભિનેત્રી

(All Photos-Instagram)