ટીવી સ્ટાર એક્ટ્રેસ શ્વેતા તિવારીએ તસવીરોથી ફેન્સને ચોંકાવી દીધા છે



શ્વેતા તિવારીએ બ્લેક સાડીમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



કેમેરાની સામે શ્વેતાએ ક્લીવેજ બતાવતા પૉઝ આપીને ફેન્સના દિલ ધડકાવી દીધા છે



43 વર્ષની ઉંમરે શ્વેતા ફરી એકવાર બ્લેક સાડીમાં 'હૂસ્નની પરી' લાગી રહી છે



શ્વેતા તિવારીનો સિતારો હાલ બુલંદી પર પહોંચી ગયો છે



લેટેસ્ટ ફોટોશૂટમાં તે એટલી ક્યૂટ લાગી રહી છે કે ચાહકોની નજર ફોટા પર ટકેલી છે



અભિનેત્રી તેના કિલર લુકથી તેના ચાહકોને બેચેન બનાવી રહી છે



ચાહકો તેની નિરાશ આંખો અને મોહક સ્મિત સાથે પ્રેમમાં પડ્યા છે



શ્વેતાએ પોતાની એક ઝલક બતાવી તો સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ



તમામ તસવીરો શ્વેતા તિવારીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે