હૉટ હસીના શહેનાઝ ગિલ લેટેસ્ટ લૂકમાં હોટ આપીને છવાય ગઇ છે શહેનાઝે બ્લેક સાડીમાં કાતિલ લૂક કેમેરાની સામે બતાવ્યો છે શહેનાઝ ગીલે ગૉલ્ડન બ્લાઉઝની સાથે બ્લેક સાડી પેર કરી છે લૂકને પુરો કરવા શહેનાઝે ઓપન સિલ્કી હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે શેહનાઝ ગિલે ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટા શેર કર્યા છે પોતાના નવા લુકની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી રહી છે ડ્રેસની સાથે અભિનેત્રીએ સેન્ટર પાર્ટેડ ઓપન હેરસ્ટાઈલ અને પગમાં બ્લેક કલરની હાઈ હીલ્સ પહેરી છે પંજાબની આ કેટરિના કૈફે 'બિગ બોસ 13'થી જ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી 29 વર્ષની શહનાઝને બાળપણથી જ એક્ટિંગનો ખૂબ જ શોખ હતો તમામ તસવીરો શહેનાઝ ગીલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે