સોહાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહી છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રી ડિઝનીલેન્ડમાં મસ્તી કરતી જોવા મળી રહી છે

ફેમિલી સાથે વેકેશન એન્જોય કરી રહી છે અભિનેત્રી

અભિનેત્રીને ફરવાનો ખુબ શોખ છે

કૃણાલ અને પુત્રી ઈનાયા સાથે ડિઝનીલેન્ડ પહોંચી સોહા

અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

(All Photo Instagram)