બૉલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ ફરી ફેન્સના દિલ કર્યા ઘાયલ



સ્ટૂડિયો જતી વેળા સોનાક્ષીએ બતાવ્યો કિલર લૂક



સોનાક્ષી સિન્હાએ બ્રાઉન કલરનું ફૂલ લેન્થ જીન્સ કૉટ એન્ડ પેન્ટ પહેરેલુ હતુ



સોનાક્ષીએ આ દરમિયાન બાળ ચાહકો સાથે સેલ્ફી પણ ક્લિક કરાવી હતી



ગૉર્ઝિયસ લૂકમાં સોનાક્ષી આઇએફી ફેસ્ટિવલ માટે મહેબૂત સ્ટૂડિયોમાં પહોંચી હતી



36 વર્ષીય એક્ટ્રેસ અત્યારે ફિલ્મોથી દુર છે, છેલ્લે ડબલ એક્સએલમાં જોવા મળી હતી



સોનાક્ષી સલમાન સાથે દબંગ ફિલ્મમાં જબરદસ્ત એક્ટિંગથી ચર્ચામાં આવી હતી



36 વર્ષીય એક્ટ્રેસ પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહે છે



સોનાક્ષી સિન્હા સોશ્યલ મીડિયા લવર છે, ખુબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થયેલી છે...