એક્ટ્રેસ સોનમ કપૂરે શેર કરી શાનદાર ફોટોશૂટની તસવીરો



શાઇનિંગ ડ્રેસ પહેરીને સોનમ કપૂરે આપ્યા શાઇન પૉઝ



સોનમ કપૂર એક ઇવેન્ટ દરમિયાન રાત્રે વન પીસ ડ્રેસમાં દેખાઇ



સોનમે મરુન શાઇનિંગ ગાઉન ડ્રેસ પહેરીને કેમેરા સામે પૉઝ આપ્યા



38 વર્ષીય એક્ટ્રેસ સોનમ આ લૂકમાં એકદમ સેક્સી લાગી



2018માં સોનમ કપૂરે બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કરી લીધા હતા



એક્ટ્રેસ સોનમ કપૂર બૉલીવુડ સુપરસ્ટાર અનિલ કપૂરની દીકરી છે



પ્રેમ રતન ધન પાયો, નીરજા, રાંઝણા જેવી ફિલ્મોમાં સોનમ કામ કરી ચૂકી છે



સોનમ કપૂર આ પહેલા પણ ફોટોશૂટથી ફેન્સના દિલ ધડકાવી ચૂકી છે



સોનમ કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે