સોનમ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પતિ સાથેની તસવીરો શેર કરી હતી

આ કપલ ફોટામાં આકર્ષક લાગી રહ્યું છે

સોનમે ખૂબ જ સુંદર કેપ્શન લખીને તેના પતિના વખાણ પણ કર્યા છે

લેટેસ્ટ ફોટોઝમાં સોનમ અને આનંદ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે

આ તસવીરોમાં કપલ ક્લાસી લાગે છે.

સોનમ ક્યારેય આનંદના વખાણ કરવાની કોઈ તક છોડતી નથી

અભિનેત્રીએ લખ્યું છે કે, મેં એક પરફેક્ટ જેન્ટલમેન સાથે લગ્ન કર્યા છે.

સોનમ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

અભિનેત્રીનો દરેક લુક ફેન્સને પસંદ આવે છે

(All Photo Instagram)