સ્ટાર કીડ ખુશી કપૂર ફરી એકવાર પોતાના લૂકના કારણે ચર્ચામાં આવી છે



ખુશી કપૂરે આ વખતે ટ્રેડિશનલ લૂક અપનાવ્યો છે



ખુશી કપૂરે ચણીયા ચોળીમાં પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે



ખુશી કપૂર એક્ટિંગમાં નથી પરંતુ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



ખુશી કપૂર ડાર્ક રેડ ટ્રેડિશનલ ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા



ખુશી કપૂરે બહુ જલદી એક્ટિંગની દુનિયામાં પગ મુકશે



રિપોર્ટ છે કે, ખુશી કપૂર અપકમિંગ ફિલ્મ ધ આર્ચીઝમાં દેખાશે



ખુશી કપૂરની બહેન જ્હાન્વી પણ બહેનના ડેબ્યૂનો ઇન્તજાર કરી રહી છે



ખુશી કપૂર દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની નાની દીકરી છે