'લેડી ઇન પિન્ક' -સની
સની લિયૉનીએ ઇન્સ્ટાગ્રામ એકદમ સુંદર લૂકવાળી તસવીરો શેર કરી છે


'લેડી ઇન પિન્ક' -સની
તસવીરોમાં સનીની પિન્ક ક્રૉપ ટૉપ અને થાઇ સ્લિટ પહેરીને પૉઝ આપી રહી છે


'લેડી ઇન પિન્ક' -સની
તસવીરોને શેર કરતા સની લિયૉનીએ સુંદર કેપ્શન લખ્યું - લેડી ઇન પિન્ક


'લેડી ઇન પિન્ક' -સની
હાઇ હીલ્સ પહેરીને કમર પર હાથ મુકતો પૉઝ આપતી સની લિયૉની


'લેડી ઇન પિન્ક' -સની
ક્લૉઝ-અપ ફેસ સાથે સુંદર પૉઝ આપતી સની લિયૉનીની તસવીર


'લેડી ઇન પિન્ક' -સની
બ્લૂ ક્રૉપ ટૉપ અને ગ્રીન સ્કર્ટ પહેરીને સની લિયૉનીનો ગ્લેમરસ અંદાજ


'લેડી ઇન પિન્ક' -સની
એક્ટ્રેસ આજકાલ એક પછી એક સૉન્ગ રિલીઝ કરી રહી છે