દિલ્હીમાં સ્કૂલો બંધ દિલ્હીની સરકારે કોરોનાના કારણે સ્કૂલો-શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાનો ફેંસલો કર્યો છે મુંબઇમાં સ્કૂલો બંધ માયાનગરી મુંબઇ પણ 9માં ધોરણની સ્કૂલને 31 જાન્યુઆરી 2022 સુધી બંધ રાખવામાં આવી છે યુપીમાં સ્કૂલો બંધ ઉત્તરપ્રદેશ સરકારે 10માં ધોરણ સુધીની સ્કૂલોને 16 જાન્યુઆરી સુધી બંધ કરાવી દીધી છે બિહારમાં સ્કૂલો બંધ બિહારમાં શિક્ષણમાં 1થી 8 સુધીની સ્કૂલોને બંધ કરવાનો નિર્ણય લીધો છે ગોવામાં સ્કૂલો બંધ ગોવામાં 26 જાન્યુઆરી સુધી સ્કૂલ-કૉલેજો બંધ કરવાનો આદેશ જાહેર કરવામા આવ્યો છે હરિયાણાં સ્કૂલો બંધ હરિયાણા વિશ્વવિદ્યાલયો અને કૉલેજો 12 જાન્યુઆરી, 2022 સુધી બંધ રહેશે