બૉલીવુડની યંગ એક્ટ્રેસ તારા સુતરિયાનો સાડી લૂક આવ્યો સામે



તારા સુતરિયાએ પોતાના ઇન્સ્ટા પર શાનદાર સાડી લૂકની તસવીરો શેર કરી છે



એક્ટ્રેસે ઓલ બ્લેક સાડીની સાથે મદહોશ અદાઓને શેર કરી છે



ગૉલ્ડન પટ્ટીવાળી બ્લેક સાડીમાં એક્ટ્રેસે કેમેરા સામે હૉટ પૉઝ આપ્યા



લૂકને પુરો કરવા માથામાં ગજરો, બન અને મિનિમલ મેકઅપ કેરી કર્યો છે



એક્ટ્રેસે પોતાના ફોટોશૂટથી ફેન્સના દિલ ધડકાવી દીધા છે



27 વર્ષીય તારા સુતરિયા છેલ્લે હીરોપંતી 2 અને એક વિલન રિટર્ન્સમાં દેખાઇ હતી



એક્ટ્રેસ ટ્રેડિશનલ લૂકની સાથે સાથે પોતાના કર્વી ફિગરને પણ બતાવે છે



તારા એક્ટ્રેસ બની તે પહેલા મૉડેલિંગમાં કામ કરી રહી હતી



તારા સુતરિયા ફિલ્મો ઉપરાંત સોશ્યલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ રહે છે