ગરમીની સિઝનમાં તેજસ્વી પ્રકાશનો લૂક વાયરલ



તેજસ્વી પ્રકાશે નવા ફોટોશૂટમાં નવી સ્ટાઇલ કેરી કરી



ફન્ક્શન હોય કે પાર્ટી તેજસ્વી પ્રકાશનો આ લૂક છે એકદમ ખાસ



સ્ટાઇલની બાબતમાં એક્ટ્રેસની ફેશન સેન્સ ખુબ શાનદાર છે



એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશે પેન્ટ અને કૉટ સાથે નવી સ્ટાઇલ કેરી કરી છે



એથનિક લૂક હોય કે વેસ્ટર્ન તેજસ્વી દરેક લૂકમાં ખુબ સ્ટાઇલિશ લાગે છે



તેજસ્વી પ્રકાશનો સિઝલિંગ લૂક્સ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે



તેજસ્વી પ્રકાશ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



આ ઉપરાંત અનેકવાર પોતાના બિકીની લૂકથી પણ ચર્ચામાં આવી છે