સમર સિઝનમાં દિવ્યા અગ્રવાલનો સ્ટાઇલિશ લૂક



ગરમીની સિઝનમાં અપનાવો દિવ્યા અગ્રવાલની ફેશન ટિપ્સ



ગરમીની સિઝનમાં ફ્લૉરલ પ્રિન્ટ વધુ પસંદ કરવામાં આવે છે



એક્ટ્રેસે બ્રાલેટ ટૉપ અને સ્કર્ટ કેરી કર્યો છે



એક્ટ્રેસ દિવ્યા અગ્રવાલ ખુદ ફેશન સેન્સની તસવીરો શેર કરી છે



દિવ્યા અગ્રવાલના આ લૂક્સને તમે ફોલો કરી શકો છો.



ગરમીની સિઝનમાં એવી ફેશન જરૂર છે જે સ્ટાઇલિશ લૂકની સાથે કમ્ફર્ટ ફિલ કરાવે



દિવ્યા અગ્રવાલ પોતાના ફોટોશૂટને લઇને ચર્ચામાં છે