બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા આજકાલ ખુબ ચર્ચામાં છે સાઉથ ફિલ્મમાં આઇટમ સૉન્ગ કરીને ચર્ચામાં છે ઉર્વશી રૌતેલાએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છે ઉર્વશીએ વ્હાઇટ શૉર્ટ ડ્રેસમાં ખુરશીમાં બેસીને પૉઝ આપ્યા ઉર્વશી રૌતેલા ઇન્સ્ટા પર શેર કરી છે નવા ફોટોશૂટની તસવીરો ઉર્વશીએ આંખો પર કાળા ચશ્મા અને વ્હાઇટ શૉર્ટમાં કેર વર્તાવ્યો 28 વર્ષીય ઉર્વશી બાર્બી ડૉલ તરીકે પણ ઓળખાય છે હાલમાં ચિરંજીવીનું ગીત 'બોસ પાર્ટી'ને લઇને ચર્ચામાં છે ઉર્વશી આ પહેલા ક્રિકેટર ઋષભ પંતના કારણે ચર્ચામાં હતી ઋષભ પંત અને ઉર્વશી વચ્ચે સોશ્યલ મીડિયા વૉર પણ થયુ હતુ ઉર્વશી અવારનવાર પોતાની ટૉન્ડ બૉડીને ફ્લૉન્ટ કરે છે ઉર્વશી સાડી લૂકમાં પણ ફોટોશૂટ કરાવી ચૂકી છે