સ્ટાર ક્રિકેટર ઋષભ પંતનો આજે જન્મદિવસ છે ઉર્વશી અને ઋષભ પંત ઘણી વખત ચર્ચામાં આવે છે હવે આજે ઉર્વશીએ પંતને બર્થડે વિશ કરતો વીડિયો શેર કર્યો જો કે, ઉર્વશીએ આ વીડિયોના કેપ્શનમાં પંતનું નામ નથી લખ્યું ઉર્વશી આ વીડિયોમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે આ વીડિયોમાં ઉર્વશી રેડ ડ્રેસમાં એકદમ સુંદર લાગી રહી છે વીડિયોમાં ઉર્વશી ફ્લાઇંગ કિસ આપતી દેખાઇ રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી ઉર્વશી અને ઋષભ પંત વચ્ચે નિવેદનબાજી ચાલી રહી છે ત્યારે ફરીથી ઉર્વશીએ પંતને જન્મદીનની શુભેચ્છા આપી છે. ઉર્વશી બોલીવુડની સ્ટાઈલીશ અભિનેત્રી છે