વાણી તેના અભિનય ઉપરાંત તેના લુકના કારણે પણ ચર્ચામાં છે

તેણે પોતાની સ્ટાઈલ અને બોલ્ડનેસથી ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે

અવારનવાર તેના ગ્લેમરસ લુક વાયરલ થતા રહે છે

હવે ફરી વાણી ઇન્ટરનેટનું તાપમાન વધારતી જોવા મળી રહી છે

વાણીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટો શેર કર્યા છે

આમાં તેનો સિઝલિંગ લુક જોવા મળ્યો હતો

તાજેતરના ફોટામાં, વાણી હોલ્ટર નેક બેકલેસ ગાઉન પહેરેલી જોવા મળે છે.

અભિનેત્રીના ચહેરા પર વિખરાયેલા વાળ તેને વધુ સુંદર બનાવી રહ્યા છે

વાણીના કર્વી ફિગરએ ચાહકોને દિવાના બનાવી દીધા છે

(All Photo Instagram)