યાશિકા આનંદ એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે તે તમિલ ફિલ્મો અને ટેલિવિઝન શોમાં કામ કરે છે. યાશિકા અવારનવાર પોતાની બોલ્ડ તસવીરોથી ચર્ચામાં રહે છે તાજેતરમાં તેણીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે યાશિકાએ હાલમાં જ મોડર્ન આઉટફિટમાં તેની તસવીરો શેર કરી છે. સ્કિન કલરના ડ્રેસમાં અભિનેત્રીની સ્ટાઈલ પ્રશંસનીય છે. અભિનેત્રીનો આ ડ્રેસ ડિઝાઇનર ચૈતન્ય રાવે ડિઝાઇન કર્યો છે યાશિકાએ કરિયરની શરૂઆત તમિલ ફિલ્મ Oru Dhruvangal Patinaaru'થી કરી હતી. હાલમાં તેની પાસે અડધો ડઝન જેટલી ફિલ્મો છે જેનું શૂટિંગ ચાલી રહ્યું છે. All Photo Credit: Instagram