કેટરિના કૈફ અને વિક્કી કૌશલે નવ ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સવાઇ માધોપુરમાં લગ્ન કર્યા હતા.



ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેએ 14 ડિસેમ્બરના રોજ વિક્કી જૈન સાથે લગ્ન કર્યા હતા.



અનુષ્કા રંજન અને આદિત્ય સીલે પણ આ વર્ષે લગ્ન કર્યા, અનુષ્કા રંજનનો બ્રાઇડલ લૂક ખૂબ અલગ હતો.



બોલિવૂડ લવ બર્ડ્સ રાજકુમાર રાવ અને પત્રલેખાએ 15 નવેમ્બરના રોજ લગ્ન કર્યા હતા.



રિયાએ કરણ બૂલાની સાથે 14 ઓગસ્ટના રોજ લગ્ન કર્યા હતા.



લગ્નમાં તેણે ડિઝાઇનર અનામિકા ખન્નાની ડિઝાઇન સાડી પસંદ કરી હતી.



વરુણ ધવને 24 જાન્યુઆરીએ પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા હતા.



બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમ અને આદિત્ય ધરે ચાર જૂનના રોજ પ્રાઇવેટ સેરમનીમાં લગ્ન કર્યા હતા.



ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાએ 16 નવેમ્બર દિલ્હીમાં લગ્ન કર્યા હતા. તેણે રેડ કલરના કપડા પહેર્યા હતા.