Gulmohar benefits: વાળનો ગ્રોથ વધારવા ઇચ્છો છો, ગુલમહોરના ફુલનો આ રીતે કરો ઉપયોગ, થશે તરત ફાયદો વાળનો ગ્રોથ વધારવામાં અકસીર ઇલાજ ફુલને સૂકવીને તેનો પાવડર બનાવી લો સપ્તાહમાં 2 વખત આ પાવડર લગાવો વાળનો ગ્રોથ વધશે અને મુલાયમ બનશે મોંમાં ચાંદા થયા છે તો કરો ઇલાજ ગુલમહોરના પાનના ચૂર્ણનું કરો સેવન માઉથ અલ્સરથી રાહત મળે છે. વીંછીના ડંખમાં ગુલમહોરનું લગાવો ચૂર્ણ પીડાથી તરત જ મળશે આરામ