અદા ખાનની અદા વરસાવે છે કહેર અદા ખાનનો ગ્લેમરસ અંદાજ અદા ખાન જાણીતી ટીવી અભિનેત્રી છે. અદા ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અદા ખાનની દિલકશ અદા પર ફેન્સ છે ફિદા અદા ખાન નાગિન શોમાં પણ દેખાઈ હતી મેકઅપ વગર પણ સુંદર દેખાય છે અદા ખાન બોડીકોન ડ્રેસમાં અદા સુંદર લાગે છે અદાના ફોટો પર લાખો લાઈક્સ આપે છે ફેન્સ અદાના સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ છે.