ચાહકો માટે અવારનવાર હોટ તસવીરો પોસ્ટ કરે છે અભિનેત્રીનો કાતિલ સાડી લૂક જોઈને ફેન્સ પણ તેના દિવાના બન્યા શ્રદ્ધા દાસ તેની તસવીરોને લઈ રહે છે ચર્ચામાં મુંબઈમાં જન્મેલી શ્રદ્ધા બંગાળી પરિવારમાંથી છે ચાહકો પણ તેના આ અંદાજને પસંદ કરે છે શ્રદ્ધા દાસ સાડી લૂકમાં હોટ લાગે છે શ્રદ્ધા પોતાની બિકિની તસવીરોને લઈને પણ ચર્ચામાં રહે છે શ્રદ્ધા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે બ્લેક સાડીમાં શ્રદ્ધાનો હોટ અંદાજ શ્રદ્ધા સાઉથની ફિલ્મોમાં ફેન્સના દિલ જીતી ચૂકી છે