અદા શર્માએ ફરી એકવાર પોતાની તસવીરોથી ફેન્સના દિલ જીતી લીધા છે



અદા શર્માની ફિલ્મ ધ કેરળ સ્ટોરીએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી



અદા શર્માએ ધ કેરલા સ્ટોરીમાં તેના અભિનયથી ચાહકોને ખૂબ જ પ્રભાવિત કર્યા છે



હાલમાં જ અદાએ ગાર્ડનમાં શાનદાર રીતે ફોટોશૂટ કરાવ્યુ છે, તસવીરો વાયરલ થઇ છે



ગાર્ડનમાં અદા એકદમ સિમ્પલ લૂકમાં દેખાઇ રહી છે



અદા શર્માનો જન્મ 11 મે 1992ના રોજ મુંબઈમાં એક હિન્દુ પરિવારમાં થયો હતો



અદાના પિતા એસએલ શર્મા ભારતીય મર્ચન્ટ નેવીમાં કેપ્ટન રહી ચૂક્યા છે



અદાએ મુંબઈની ઓક્સિલિયમ કૉન્વેન્ટ હાઈસ્કૂલમાંથી પોતાનો સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો છે



એક્ટ્રેસ મુંબઈની નટરાજ ગોપી કૃષ્ણ કથક ડાન્સ એકેડમીમાંથી કથકમાં સ્નાતક થઇ હતી



તમામ તસવીરો અદા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે