દિવાળી પર આ રીતે મેળવો ગ્લોઇંગ સ્કિન પપૈયું અને એગને સારી રીતે મિક્સ કરી લો આ મિશ્રણને ચહેરા પર સારી રીતે લગાવો આ ટિપ્સથી ફેસ પરના રિંકલ્સ દૂર થશે કેળા-દહીં અને મધને સારી રીતે મિક્સ કરો આ મિશ્રણને ચહેરા પર સારી રીતે લગાવો આ મિશ્રણથી સ્કિન સોફ્ટ થઇ જશે ટામેટાંનો રસ લીંબુમાં મિકસ કરો આ મિશ્રણને 30 મિનિટ સુધી લગાવી રાખો સ્કિન ટેનિંગને દૂર કરવામાં કારગર છે