આ ફૂડ ડાયટમાં સામેલ કરી મેળવો ઝિંક વિટામિન્સ


ઝિંકનો એક શાનદાર પ્રાકૃતિક સ્ત્રોત કાજુ છે.


કાજુમાં વિટામિન k,અનસેચુરેટેડ ફેટ ભરપૂર છે.


બધા જ ખાટાં ફળો વિટામિન Cથી ભરપૂર હોય છે.


સંતરા, મૌસંબી, અનાનસ પસંદ કરી શકો છો.


બ્રોકલી વિટામિન્સ મિનરલ્સનો ખજાનો છે.


બ્રોકલી સૌથી ગુણકારી હેલ્ધી શાકમાંથી એક છે.


પાલકમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે


માછલીમાં પોષતત્વો અને પ્રોટીનની ઉચ્ચ માત્રા હોય છે.


આદુમાં વિટામિન C બીટા કેરોટીન ભરપૂર માત્રામાં છે