બોલિવૂડ એક્ટ્રેસ પલક તિવારી પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

પલક તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

પલકે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.

પલક સાડીમાં સુંદર લાગી રહી છે

પલકે ફુલ સ્લીવ બેકલેસ બ્લાઉઝ સાથે લુકને ગ્લેમરસ ટચ પણ આપ્યો છે.

પલક પોતાની ફિગરનું ખાસ ધ્યાન રાખે છે

પલક દરેક આઉટફિટમાં આકર્ષક લાગે છે.

તે ઘણીવાર ભારતીય અને વેસ્ટર્ન આઉટફિટમાં તસવીરો પોસ્ટ કરે છે

પલક પણ ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

All Photo Credit: Instagram