અદિતિએ મલયાલમ ફિલ્મ 'પ્રજાપતિ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

અદિતિ રાવ હૈદરીનો જન્મ 28 ઓક્ટોબર 1986ના રોજ હૈદરાબાદમાં થયો હતો.

અદિતિ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રી ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે

અદિતિ રાવ હૈદરીએ 21 વર્ષની ઉંમરે સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા

જો કે,અદિતિએ 2013માં સત્યદીપને છૂટાછેડા આપી દીધા હતા.

'પદ્માવત'માં અદિતિના અભિનયના ઘણા લોકોએ વખાણ કર્યા હતા.

અદિતિ રાવ હૈદરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો