કોફીના સાઇડ ઇફેક્ટ જાણી લો


અધિક કોફી પીવાથી ઊંઘ ડિસ્ટર્બ થાય છે.


વધુ કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક


વધુ કોફી પીવાથી કબજિયાતની સમસ્યા થઇ શકે છે.


ખાલી પેટ કોફી પીવાથી થાય છે વધુ નુકસાન


ખાલી પેટ કોફી પીવાથી મોટાબિલિઝમને અસર થાય છે.


બ્લડ સુગર પર પણ થાય છે કોફીની અસર


બ્લડ સુગર હાર્ટ પર વધુ અસર કરે છે.


ઇન્સુલિન રિસપોન્સ પ્રભાવિત થઇ શકે છે


તેનાથી ડાયાબિટિશનો ખતરો પણ વધી જાય છે.