સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 7 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાયા હતા

પરિવાર અને ખૂબ જ નજીકના મિત્રોની હાજરીમાં દંપતીએ ઘનિષ્ઠ સમારોહ કર્યો હતો.

લગ્ન બાદ બંનેએ દિલ્હીમાં સિદ્ધાર્થના ઘરે ગૃહપ્રવેશ કર્યો હતો

સિદ્ધાર્થ અને કિયારા દિલ્હીમાં મીડિયાને મીઠાઈ વહેંચતા જોવા મળ્યા હતા

સિદ્ધાર્થ અને કિયારા મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપ્યું હતું.

આ રિસેપ્શન મુંબઈના સેન્ટ રેજીસમાં થયું હતું.

સિદ્ધાર્થ અને કિયારા ખૂબ જ સુંદર લાગતા હતા

આ દરમિયાન સિદ્ધાર્થે બ્લેક સૂટ પહેર્યો છે

જ્યારે કિયારા અડવાણી સફેદ-બ્લેક ડ્રેસમાં ખૂબસૂરત લાગી રહી છે.

તેણે બ્લેક ગાઉન સાથે મેચિંગ જ્વેલરીનો ઉપયોગ કર્યો હતો