કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે.
ABP Asmita

કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે.

આ યોજના હેઠળ, સરકાર વર્ષમાં ત્રણ વખત લાભાર્થીઓને 2000-2000 રૂપિયાના હપ્તા ટ્રાન્સફર કરે છે.
ABP Asmita

આ યોજના હેઠળ, સરકાર વર્ષમાં ત્રણ વખત લાભાર્થીઓને 2000-2000 રૂપિયાના હપ્તા ટ્રાન્સફર કરે છે.

PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 17મા હપ્તાનો લાભ મેળવવા માટે E-KYC જરૂરી છે.
ABP Asmita

PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 17મા હપ્તાનો લાભ મેળવવા માટે E-KYC જરૂરી છે.

ઇ-કેવાયસી સ્થિતિ કેવી રીતે ચેક કરશો
ABP Asmita

ઇ-કેવાયસી સ્થિતિ કેવી રીતે ચેક કરશો

ABP Asmita

આ માટે તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લેવી જોઈએ.

ABP Asmita

આગળ Know Your Status ટેબ પર ક્લિક કરો.

ABP Asmita

આગળ કેપ્ચા કોડ સાથે મોબાઇલ નંબર રજીસ્ટર કરો અને ડેટા મેળવો વિકલ્પ પસંદ કરો.

ABP Asmita

થોડી વારમાં તમને સ્ક્રીન પર સ્ટેટસ દેખાવા લાગશે.

ABP Asmita

જો ઈ-કેવાયસી નથી કરી તો લાભથી રહેશો વંચિત

ABP Asmita

પહેલા ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી પીએમ કિસાન મોબાઈલ એપ ડાઉનલોડ કરો.