પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાયની સુંદરતાના દરેક લોકો દિવાના છે

પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ઐશ્વર્યાની ભાભી શ્રીમા રાય પણ બોલ્ડનેસમાં ટક્કર આપે છે

તે હંમેશા પોતાના ફિગર અને મોડલિંગથી બધાને ચોંકાવી દે છે.

શ્રીમા બે બાળકોની માતા છે અને આદિત્ય રાયની પત્ની છે.

ભાભીની આ બોલ્ડ સ્ટાઇલ જોઈને ઐશ્વર્યા રાય પણ ચોંકી જાય છે

શ્રીમાનો જન્મ મેંગ્લોરમાં થયો હતો પરંતુ તે અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરમાં ઉછરી છે

શ્રીમા વ્યવસાયે એક સફળ મોડલ છે.

2009માં શ્રીમાએ મિસિસ ઈન્ડિયા ગ્લોબનો ખિતાબ પણ જીત્યો હતો.

શ્રીમા રાય ઐશ્વર્યા રાયના ભાઈ આદિત્ય રાય અને તેના બાળકો સાથે મુંબઈમાં સ્થાયી છે.

All Photo Credit: Instagram