વેધિકા કુમાર ભારતીય સિનેમાની લોકપ્રિય અભિનેત્રી છે.

તેણે તમિલ, મલયાલમ, કન્નડ, તેલુગુ અને હિન્દીમાં કામ કર્યું છે

અભિનેત્રી તેના બોલ્ડ અભિનય માટે પણ ઘણી લોકપ્રિય છે.

આજે તેનો 34મો જન્મદિવસ ઉજવી રહી છે.

તેનો જન્મ 21 ફેબ્રુઆરી, 1988ના રોજ થયો હતો.

તેણે પોતાના કરિયરની શરૂઆત તમિલ ફિલ્મ 'મદ્રાસી'થી કરી હતી.

વેધિકાએ અભિનય કરતા પહેલા મોડેલિંગમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

તેણે તમિલ હિટ ફિલ્મ 'કંચના 3'માં પણ કામ કર્યું છે, જે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી.

તેણે બોલિવૂડમાં પણ કામ કર્યું છે. વર્ષ 2019માં અભિનેત્રીએ ફિલ્મ 'ધ બોડી'માં કામ કર્યું હતું.

(Photos- Vedhika Instagram)