ઐશ્વર્યા શર્માએ વીડિયો શેર કર્યો છે

મોનોકિનીમાં હોટ લાગી રહી છે ઐશ્વર્યા શર્મા

ઐશ્વર્યા શર્મા રજાઓ મનાવવા થાઈલેન્ડ પહોંચી છે

ઐશ્વર્યા શર્મા ફેન્સ સાથે જોડાયેલી રહેવા ફોટો શેર કરતી રહે છે

હાલમાં જ ઐશ્વર્યા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી

મોનોકિની પહેરીને પોઝ આપતી જોવા મળી અભિનેત્રી

ઐશ્વર્યા થાઈલેન્ડના બીચ પર આરામની પળો વિતાવતી જોવા મળી

ફોટામાં અભિનેત્રી કાળા ગોગલ્સ પહેરીને જોવા મળી

અભિનેત્રીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી હતી

(All Photo Instagram)