ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા શર્માએ તેના કેટલાક કિલર ફોટો શેર કર્યા છે.

ઐશ્વર્યા શર્મા 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'માં વિરાટની પત્ની એટલે કે પાખીનો રોલ ભજવે છે.

ઐશ્વર્યા શર્માએ હાલમાં જ પોતાના ફોટા એકદમ અલગ અંદાજમાં શેર કર્યા છે.

શોમાં હંમેશા સૂટ અને સાડીમાં જોવા મળતી પાખીએ હાલમાં જ વેસ્ટર્ન લુક અપનાવ્યો છે.

તસવીરોમાં ઐશ્વર્યા ખૂબ જ મસ્તીભર્યા મૂડમાં જોવા મળી રહી છે.

વાસ્તવિક જીવનમાં પણ તે વિરાટ એટલે કે નીલ ભટ્ટની પત્ની છે.

ઐશ્વર્યા શર્મા 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' માં નેગેટિવ રોલમાં છે

પાખી વિરાટ અને સઈના જીવનમાં તોફાન સર્જતી રહે છે.

હાલમાં શોમાં પાખીને ચિંતા છે કે સઇ તેના વીનુને છીનવી લેશે

All Photo Credit: Instagram