વ્હાઈટ ડ્રેસમાં આકાંક્ષા પૂરીએ આપ્યા કાતિલ પોઝ



આકાંક્ષાએ ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી



અભિનેત્રી કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે



વ્હાઈટ લૂકમાં અભિનેત્રી સુંદર લાગી રહી છે



આકાંક્ષા પૂરી એક્ટ્રેસ અને મોડલ છે



આકાંક્ષા તેના લૂકને લઈ ચર્ચામાં રહે છે



આકાંક્ષા પૂરીનો લૂક જોઈ ચાહકો દિવાના બન્યા



એક્ટ્રેસે ખૂબ જ સુંદર પોઝ આપ્યા છે



આકાંક્ષાની તસવીરો વાયરલ થઈ છે



(તમામ તસવીરો આકાંક્ષા ઈન્સ્ટાગ્રામ)