બોલિવૂડની હિરોઈનોને ટક્કર આપી રહી છે ભોજપુરી એક્ટ્રેસ Akshara singh અક્ષરા સિંહ સુંદરતામાં બોલિવૂડ અભિનેત્રીથી ઓછી નથી ચાહકો તેની સ્ટાઈલ અને લુકના દિવાના છે અક્ષરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે ચાહકો સાથે ફોટો શેર કરતી રહે છે અક્ષરાના ફોટા પર ચાહકો દિલ ખોલીને કોમેન્ટ કરે છે અક્ષરા સિંહ બિગ બોસ ઓટીટીમાં જોવા મળી છે બિગ બોસમાં પણ પોતાનો મજબૂત અવાજ ઉઠાવ્યો હતો ચાહકો તેને ભોજપુરીની સિંહણ તરીકે ઓળખે છે. છઠ પૂજા નિમિત્તે ગીત રિલીઝ થયું હતું સુંદરતામાં અક્ષરા ઘણી આગળ છે