તસવીરમાં તે ડેનિમ શોર્ટ્સ અને રેડ કલરના ટોપમાં જોવા મળી રહી છે. lauren gottliebએ તસવીરોને શેર કરતા લખ્યું કે 'લવ ઈઝ ઇન ધ એર. આ તસવીરોને અત્યાર સુધીમાં 33 હજારથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે. અભિનેત્રીએ વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા તેના સિઝલિંગ ફોટોએ ચાહકોને દિવાના બનાવી દીધા છે. ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. Lauren gottlieb સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તાજેતરમાં જ તેણે ટોપલેસ તસવીરો શેર કરી ખળભળાટ મચાવી દીધો હતો . નોંધનીય છે કે ભોજપુરી સિવાય તેણે બોલિવૂડમાં કામ કર્યું છે.