અક્ષરા સિંહે તેની ફિલ્મી સફર ભોજપુરી ફિલ્મોથી શરૂ કરી હતી.

અક્ષરા સિંહે તેની શરૂઆત ‘સત્યમેવ જયતે’ થી કરી હતી.

50 થી વધુ ફિલ્મોમાં આપ્યો શાનદાર અભિયન

અક્ષરા સિંહે બિગ બોસમાંથી ટીવીપુર પર રાતોરાત પ્રભુત્વ જમાવ્યું હતું

અક્ષરા એક ફિલ્મ માટે 5 થી 8 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

અભિનેત્રી અનેક વિવાદોનો શિકાર બની છે

અક્ષરાની સુંદરતાના લાખો ચાહકો છે

ઈન્સ્ટાગ્રામ પર અક્ષરાના 4.6 મિલિયન ફોલોઅર્સ છે

અક્ષરા 50-60 કરોડની સંપત્તિની માલિક છે